Pinned Tweet
Editor's View : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોકવા ડ્રેગનનો ફૂંફાડો, 500 હાથી જેવડા મશીન પર મૂક્યો બેન, દરિયા નીચે દગાબાજી; જાણો, આ મામલાની ચાવી ચીન સુધી કેવી રીતે પહોંચી
#EditorsView #BulletTrain #India #China #Gujarat @manrajmehta
divya.bhaskar.com/FT8EkbwRY7…
374
ફિઝિકલ હેલ્થ : 40 વર્ષની ઉંમર વટાવેલા લોકો માટે જરૂરી સપ્લિમેન્ટ્સ! ડૉક્ટર પાસેથી સમજો ડેફિશિયન્સીના સંકેત, અવગણશો નહીં; હેલ્ધી લાઇફ માટેની 14 ટિપ્સ - divya.bhaskar.com/tHUi7h3nY7…
#PhysicalHealth #Supplements #Health
🤖 Made with AI
407
પારકી પંચાત : મીઠાઈ આપવા ગયેલા કોર્પોરેટર પર શ્વાન ભસ્યો; દિવાળીની રાત્રે જ નેતાના ભત્રીજાએ ફાયરિંગ કર્યું?; લો બોલો, ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ ઓનલાઈન!
- divya.bhaskar.com/Txipcf77X7…
#ParkiPanchat #DiwaliCelebration #Gujarat
517
કામના સમાચાર : દિવાળી બાદ હવામાં ઓગળ્યું ઝેર! 4-5 ગણા વધેલા પ્રદૂષણ વચ્ચે લંગ્સ-હાર્ટને બચાવવાની 10 સેફ્ટી ટિપ્સ, જાણો માસ્કથી લઈને ઈમ્યુનિટી ડાયટ સુધીની વિગતો - divya.bhaskar.com/0Oh9pOMnY7…
#KamnaSamachar #Diwali #AirPollution #Lifestyle
343
12/11/2026 ગુરુવારનું રાશિફળ : વૃષભ રાશિના લોકોની ચિંતાઓ દૂર થઈ શકે છે, વૃશ્ચિક રાશિના લોકોને યોગ્ય રોકાણથી ફાયદો થઈ શકે છે
#Horoscope #Prediction #DrAjaiBhambi
divya.bhaskar.com/WGHwQKp4Y7…
3
647
VIDEO - તુલા રાશિના લોકો માટે વાર્ષિક રાશિફળ : દાંપત્યજીવનમાં આત્મીયતા વર્તાશે; બજેટ બહારનું રોકાણ ટાળવું, નોકરીમાં સારી તક તાત્કાલિક ઝડપી લેવી
- divya.bhaskar.com/Jgk6yPKHW7…
#YearlyHoroscope #GujaratiNewYear #Libra
445
ગુજરાત ક્રાઈમ ફાઈલ્સ : પ્રેમી સાથે કરવા હતા લગ્ન પણ પતિ હતો રસ્તાનો કાંટો, 1 વર્ષ સુધી જોઇ રાહ, 35 કિ.મી. સુધી શિકારીની જેમ પીછો કર્યો અને પછી મારી દીધી ટક્કર - divya.bhaskar.com/S3c3RsekY7…
#GujaratCrimeFiles #GujaratPolice #Gujarat
542
VIDEO - કન્યા રાશિના લોકો માટે વાર્ષિક રાશિફળ : નૂતન વર્ષના પહેલાં 6 મહિનામાં આર્થિક સદ્ધરતા, ઘર ખરીદવા માટે પ્રતીક્ષા કરવી પડે, ખેડૂતો માટે સમય મિશ્ર ફળદાયી
- divya.bhaskar.com/6UpYVawHW7…
#YearlyHoroscope #GujaratiNewYear #Virgo
448
આજનું એક્સપ્લેનર : PM પદ માટે રાજી સોનિયા પાછળ કેમ હટ્યાં? રાહુલની નારાજગી કે ‘વિદેશી મૂળ’ પર હોબાળાનો ડર, પુસ્તકમાં શું જણાવ્યું? - divya.bhaskar.com/T6I58gC7X7…
#TodaysExplainer #SoniaGandhi #BelongingAJourneyOfLove
355
અમૂલ દૂધના ભાવમાં 6 મહિનામાં બીજીવાર વધારો, ગોલ્ડમાં પ્રતિ લિટર રૂ.4 અને તાજામાં લિટર દીઠ રૂ.2 વધારો, 12 નવેમ્બરથી નવો ભાવ લાગુ
#Amul #AmulMilk #AmulGold #MilkPrice #Gujarat
divya.bhaskar.com/YXXraQAWY7…
અમૂલ દૂધના ભાવમાં 6 મહિનામાં બીજીવાર...
ગોલ્ડમાં પ્રતિ લિટર રૂ.4 અને તાજામાં લિટર...
divya.bhaskar.com 487
VIDEO - કર્ક રાશિના લોકો માટે વાર્ષિક રાશિફળ : ગુરુ-શનિની કૃપા ભાગ્યવૃદ્ધિ કરાવશે, જમીન-મકાન ખરીદી, કરિયર અને કોર્ટ-કચેરીના મામલે લાભના યોગ
- divya.bhaskar.com/Nu64yV5GW7…
#YearlyHoroscope #GujaratiNewYear #Cancer
1
444
VIDEO : 'જો સુરક્ષા નહીં વધારાય તો તેમના અંતિમ સંસ્કારમાં આવવું પડશે', સોનિયા ગાંધીએ લખ્યું - રાહુલને પિતાની હત્યાની આશંકા હતી; અગાઉ સુરક્ષામાં થયેલી ચૂકથી આશ્ચર્યચકિત થયા હતા - divya.bhaskar.com/L8HzxCpCY7…
#SoniaGandhi #RajivGandhi #BelongingAJourneyOfLove
1
459
VIDEO - મિથુન રાશિના લોકો માટે વાર્ષિક રાશિફળ : ગુરુનું ભ્રમણ યાત્રામાં મદદરૂપ થશે, કરિયર-પ્રોપર્ટી બાબતે શનિ ધીરજની કસોટી કરાવશે; મંગળની મહાદશા હોવાથી સ્વાસ્થ્ય સાચવવું
- divya.bhaskar.com/4Uowc5TGW7…
#YearlyHoroscope #GujaratiNewYear #Gemini
2
518
VIDEO : IPLમાં ચોંકાવનારી મેગા ટ્રેડ ડીલ પરથી અંતે પડદો હટ્યો, મુંબઈએ હાર્દિકનો સાથ છોડ્યો, પંડ્યા અને અર્શદીપ વચ્ચે 18 કરોડમાં અદલાબદલી થઈ - divya.bhaskar.com/YSVJ4lSkY7…
#HardikPandya #ArshdeepSingh #MumbaiIndians #PunjabKings #IPL2027
1
458
VIDEO - વૃશ્ચિક રાશિના લોકો માટે વાર્ષિક રાશિફળ : ધનની અછત છતાં આર્થિક વ્યવહારો સચવાશે, બૃહસ્પતિનું ભ્રમણ લાભદાયી રહેશે; રાહુ સાહસ અને કૌશલ્ય વધારશે
- divya.bhaskar.com/eZhYEfBGW7…
#YearlyHoroscope #GujaratiNewYear #Scorpio
376
રાજકોટની નામાંકિત ઈમ્પિરિયલ હોટલના કિચનની ચીમનીમાં આગ : કિચનની એરિયામાં જ LPG સિલિન્ડનો મોટો જથ્થો, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી
#Gujarat #Rajkot #Fire #ImperialHotel
divya.bhaskar.com/QdPmBkeKY7…
367
સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2025-26ની જાહેરાત : સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં અમદાવાદ-સાણંદ નંબર-1, નેશનલ ક્લિન સિટી કેટેગરીમાં સુરતનો બીજો નંબર
#Gujarat #Ahmedabad #Sanand #SwachhSarvekshanAward2026 divya.bhaskar.com/3sy0GeyKY7…
311
અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌરને રોમેન્ટિક પ્રપોઝ કર્યું : ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું- લાઇફે આપણને એકબીજા સાથે જોડ્યા; જુઓ કપલના PHOTOS
#ArshdeepSingh #SamreenKaur #ArshdeepEngagement #Cricket
divya.bhaskar.com/ubAFoX2JY7…
2
657
ઇવનિંગ ન્યૂઝ બુલેટિન : દિવાળી વેકેશનમાં પ્રવાસન સ્થળો હાઉસફુલ:PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે, ભાજપનું શક્તિપ્રદર્શન, સુરતમાં બે હત્યા, અકસ્માતોમાં ચારનાં મોત
#EveningNewsBulletin #GujaratNews #Gujarat
divya.bhaskar.com/RyTxKEZIY7…
349






